શ્રી સર્વોદય હાઇસ્કૂલ,અંતિસર
 

Shree Sarvoday High School | schoolinfo18

શાળાની માહિતી

૧. શાળાનું નામ   શ્રી સર્વોદય હાઈસ્કુલ,અંતિસર
  પુરૂં સરનામું   મુકામ – અંતિસર, પોસ્ટ-અંતિસર, તાલુકો-કપડવંજ,જિલ્લો-ખેડા,પીન કોડ-૩૮૭૬૨૦, ફોન નંબર –(૦૨૬૯૧)૨૮૩૫૨૪
૨. શાળાના આચાર્યશ્રીનું નામ   શ્રી પ્રકાશકુમાર જીવણભાઈ પટેલ
  પુરૂં સરનામું   ૬/માણેકબાગ સોસાયટી, રત્નાકર રોડ,કપડવંજ, મુંકામ-કપડવંજ,પોસ્ટ-કપડવંજ,તાલુકો- કપડવંજ,જિલ્લો-ખેડા પીન.કોડ. ૩૮૭૬૨૦,
ફોન નંબર- (૦૨૬૯૧)૨૫૨૬૪૬, મો.નં. ૯૪૨૭૦૮૩૭૭૫
૩. શાળાનો નોધણી નંબર અને તારીખ   ખેડા –ઈ-૧૫૩૨
(ક) માધમિક – ધો.૮,૯,૧૦
(ખ) ઉચ્ચતર માધમિક-(એ)સામાન્ય પ્રવાહ  (બી) વિજ્ઞાન પ્રવાહ  (સી) ઉ.બુ. પ્રવાહ  (ડી) વ્ય.લક્ષી પ્રવાહ
૪. શાળા જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તાર    
  (ક) ગ્રામ પંચાયત/ નગર પંચાયત/ નગરપાલિકા /નોટીફાઈડ એરિયા   ગ્રામ પંચાયત, અંતિસર
  (ખ) બિન  આદિવાસી વિસ્તાર/ આર્થિક પછાત વિસ્તાર/ સરહદી વિસ્તાર   આર્થિક પછાત
  (ગ) આ વિસ્તારની આગવી વિશેષતા હોય તો, એક વાકયમાં    
૫. શાળાનો યુનિટ   ફકત માધ્યમિક (ફકત માધમિક/ ફકત ઉ.મા./ મા.અને ઉ.મા./ મા.અને સાથે પ્રાથમિક –ઉ.મા.-પ્રવાહ સાથે)
૬. શાળાનો જાહેર પરીક્ષાઓનો ઈન્ડેક્ષ નંબર તારીખ –    
  (ક) એસ.એસ.સી.   ૫૪.૨૫૯
  (ખ) એચ.એસ.સી.   (એ) સામાન્ય પ્રવાહ  (બી) વિજ્ઞાન પ્રવાહ  (સી) ઉ.બુ. પ્રવાહ  (ડી) વ્ય.લક્ષી પ્રવાહ
૭. શાળાના નામમાં ફેરફાર થયેલ હોય તો તેની વિગતો –    
  (ક) નોધણી વખતેનું નામ –    
  (ખ) પ્રથમવાર ફેરફાર થયેલું નવું નામ –    
૮. શાળાનું ધ્યેય વાકય (મોટો)   શિક્ષણ
૯. શાળાનું વિઝન (ત્રણથી ચાર વાકયમાં લખવું )    
૧૦. શાળાનો સમય –   (ક) સોમથી શુક્ર -  ૧૦.૪૫ થી ૫.૧૫   રિશેષ સમય-   ૨.૧૫ મિનિટ
(ખ) શનિવાર      ૭.૪૫ થી ૧૧.૧૫     રિશેષ સમય-   ૦.૧૫ મિનિટ
૧૧. શાળાનો એસ.એમ.જી.નંબર –    
વિગત વર્ષ ૨૦૦૫–૦૬ વર્ષ-૨૦૦૬-૦૭
એસ.એસ.સી. ઈસી૩ ઈસી૩
એચ.એસ.સી.    

૧૨. શાળાના મકાનનો સ્થળ ફેરફાર થયેલ હોય તેની  વિગત-
(ક) શાળાની નોધણી વખતનું સ્થળનું નામ અને સરનામું –
(ખ) શાળાનું પ્રથમ વખતના સ્થળ ફેરફારનું નામ અને સરનામું-
(ગ) શાળાનું હાલનું સ્થળ અને નામ સરનામું - – શ્રી સર્વોદય હાઈસ્કુલ,અંતિસર